
MORBi:મોરબી સિઘી ભાનુશાળી તથા દામાણી પરિવારનું ગૌરવ – ઉદય અશેકભાઇ દામાણી
મોરબીમાં રહેતા અને મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા દામાણી ઉદય અશોકભાઈએ વર્ષ 2023-24 તાજેતરમાં ધોરણ 12 કોમર્સમાં 85% percentile તથા 78% માકૅસ મેળવી અદ્રિતીય સિદ્ધિ હાંસલ કરેલ છે સમગ્ર ભાનુશાળી સમસ્ત સિંધી સમાજ તથા દામાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે
[wptube id="1252022"]