
૧૩ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
સોલંકી નિલેશ ઉપલેટા

જામકંડોરણા લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે યુવા ધારાસભ્ય જયેશભાઈ એ આવનારા નજીકના દિવસોમાં યોજાનાર ભવ્યથી ભવ્ય સાતમા શાહી સમુહ લગ્નને આનું લક્ષી મિટિંગનું આયોજન કરાયું તાલુકા ભરના લોકોને શાહી સમુહ લગ્નની કંકોત્રી દરેકના ઘરે પહોંચાડવાની જવાબદારીઓ તેમજ કંકોત્રી આપવામાં આવી તેમજ શાહી સમુહ લગ્નને જાર્જરમાં બનાવવા માટે તાલુકા ભરના સ્વયંસેવકોની યાદી કરવાંમાં આવી હતી વધુમાં જયેશભાઈ જણાવ્યું હતું કે આગલા દિવસે તારીખ. ૨૩ ના રોજ ભવ્ય ડાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે જામકંડોરણા તાલુકાના લોકો માટે ડાંડિયારાસમાં આવવા જવા માટે સુંદર વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવશે મિટિંગમાં ઉપસ્થિત લલીતભાઈ રાદડિયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા તાલુકા પ્રમુખ હિરેનભાઈ બાલધા વિઠ્ઠલભાઈ બોદર તેમજ ટ્રસ્ટીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





