
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
વર્લ્ડ વેટરનરી દિવસ નિમિત્તે નવસારી જિલ્લા પંચાયત પશુપાલન કચેરી ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં DAHO ઇન્ચાર્જ ડો. કલ્પેશ અને ડૉ.બલવાની ઉપસ્થિત રહયાં હતાં. તેમની સાથે Emri green helth services નાં પ્રોજેક્ટ કોર્ડીનેટર નિરવ પ્રજાપતિ અને MVD અને 1962 ની ટીમ સાથે મળીને આ દિવસની ઉજવણી કરી હતી.
[wptube id="1252022"]



