વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન દ્વારા તારીખ ૨૬.0૬.૨૦૨૩ના રોજ ૧૨:૦૦ કલાકે યોજાનાર છે . પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ટપાલ ખાતાના નીતિ વિષયક મુદાઓ સિવાયની અને ટપાલ સેવા પૈકી એક જ વિષયને સ્પર્શતી ફરિયાદો “ ઓફીસ ઓફ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારી ડીવીઝન, નવસારી -૩૯૬૪૪૫ ના સરનામે તારીખ ૨૧.0૬.૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીત મોકલી આપવાની રહશે. સમયમર્યાદ બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી તેમ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
[wptube id="1252022"]



