MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં વધુ એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું

મોરબીમાં વધુ એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે દુષ્કર્મ આચાર્ય

 

મોરબી શહેરની રહેવાસી સગીરાએ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હોય જે શહેરની એક શાળામાં અભ્યાસ કરતી હોય ત્યારે તેની સાથે અભ્યાસ કરતી છોકરીને કાલિકા પ્લોટમાં રહેતો હસન સંધી મળવા માટે આવતો હતો અને એકાદ વર્ષ પહેલા હસન સંધી સાથે હરવા ફરવા ગઈ હોય જેથી પરિચય થયો હતો અને વર્ષ ૨૦૨૨ ના જુન મહિનામાં સગીરા ટ્યુશન કલાસીસમાં જતી હોય ત્યારે હસન સંધીએ દેવ ફનવર્લ્ડમાં ફરવા જવું છે કહીને સગીરાને સાથ લઇ ગયો હતો જ્યાં દેવ ફનવર્લ્ડમાં હસને એક રૂમ ભાડે રાખ્યો હતો જ્યાં શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો તેમજ ગાર્ડનમાં હસને મોબાઈલ ફોનમાં બંનેના ફોટો પાડ્યા હતા બાદમાં હસન અવારનવાર ફોન કરી બોલાવતો હતો અને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અંતે કંટાળીને સમગ્ર બનાવ પરિવારને કહેતા પિતાએ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

[wptube id="1252022"]
Back to top button