JETPURRAJKOT

રાજકોટ ખાતે રહેતા મુકેશભાઇ બટુકભાઇ ડાભીને કોર્ટમાં હાજર થવા આદેશ

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આર.ટી.ઓ.પાછળ, ખોડિયાર મંદિરની બાજુમાં, ૨૫ વારીયા હુડકો કવાર્ટર, રાજકોટ ખાતે રહેતા મુકેશભાઇ બટુકભાઇ ડાભીને ૨ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી બી.બી.જાદવે આદેશ કર્યો છે. ફોજદારી અધિનિયમ કલમ-૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો હોવાની શંકા સંદર્ભે તેમની સામે ધરપકડ વોરંટ જારી થયું હોવા છતાં તેઓ તેમના રહેઠાણનાં સરનામે મળી આવેલ નથી, અને તેમના નામે વોરંટ બજી ન શકે એટલા માટે સંતાતા ફરે છે. આથી સેશન્સ કેસ નં-૮૩/૨૦૧૮ ની તા.૨ ફેબ્રુઆરી-૨૦૨૩ની મુદતના અનુસંધાને શ્રી મુકેશભાઇ બટુકભાઇ ડાભીએ ૨ ફેબ્રુઆરીએ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં હાજર થવાનું રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button