MORBIMORBI CITY / TALUKO
મોરબીમાં જુલતા પુલ દુર્ઘટના સંદર્ભે દાખલ કરાયેલી અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સંદર્ભે દાખલ કરાયેલી અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. અકસ્માત પીડિત સંઘે આ કેસમાં આરોપીઓને જામીન રદ કરવા અને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારના બદલે પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે બ્રિજની ટિકિટ વહેંચનારા બે ક્લાર્કના જામીન મંજૂર કર્યા છે તેની વિરુદ્ધ પીડિત પરિવારોએ અરજી દાખલ કરી છે.

[wptube id="1252022"]





