
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ- વાંસદા પી
આઈ કિરણ પાડવી એ વાંસદા ખાતે યુવા ઉપનિશદ એકેડેમી માં GPSC તલાટી જુનિયર ક્લાર્ક PSI વગેરે પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પી આઈ કિરણ પાડવી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે હતાશ કે નિરાશ થયા વગર તૈયારી કરવી જોઈએ ગામડાનો માણસ પણ સફળ થઈને આગળ વધી શકે છે. આ પ્રસંગે કિરણ પાડવી વિપુલ દેશમુખ સંચાલક વિમલભાઈ તથા અન્ય લેકચરારો હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]




