DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

મોટા ઉપાડે જંગી લાંચ લેવા જતા સરપંચ પુત્ર સકંજામાં–માતા વતી કરતો વહીવટ

મોટા ઉપાડે જંગી લાંચ લેવા જતા સરપંચ પુત્ર સકંજામાં–માતા વતી કરતો વહીવટ

 

મોરબી તાલુકાના સણોસરા ગ્રામ પંચાયતની શેડ ના કામ માટે મંજુરી લેવાનો મામલો

 

જામનગર ( ભરત ભોગાયતા)

મોરબી જીલ્લા એસીબી ટીમ એ એક સફળ ટ્રેપ કેસ કર્યો છે જેમાં સરપંચ પુત્ર વહીવટ કરતો લાંચ લેતો ઝડપાયો છે

રાહિદ રઝાકભાઇ શેરસીયા ઉ.વ.૨૬ રહે.સણોસરા તા.જી.રાજકોટ (પ્રજાજન- સરપંચના પુત્ર) જેનીલાંચની માંગણીની રકમ*-રૂ.૧,૫૦,૦૦૦/- હતી અનેલાંચની સ્વીકારેલ રકમ-* રૂ. ૧,૫૦,૦૦૦/- હતી

આ*ટ્રેપ સ્થળ -* આર.કે.વોટર સપ્લાઇ, ગુલશન પાર્ક મેેેેઇનરોડ, વાંકાનેર જી.મોરબી  હતુ અને*ટ્રેપ* તા. ૦૭.૦૩.૨૦૨૩ થઇ હતી

જેની *ટૂંક વિગત* જોઇએ તો
આ કામના ફરિયાદી એ શ્રીનાથજી પોલીટેકના સેડના કામનો મજુરી કોન્ટ્રાકટ રાખેલ હોય જેની સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવાની જવાબદારી ફરીયાદીશ્રીની હોય સણોસરા ગ્રામ પંચાયતનેે બાંધકામની મંજુરી મળવા અરજી આપતા સણોસરા ગ્રામ પંચાયતમાંં મહિલા સરપંચ જુબેદાબેન હોય તેને ફરીયાદી રૂબરૂ મળતા સરપંચને લગત કોઇ પણ કામ પોતાનો દિકરો રાહિદ કરતો હોય તેની સાથે વાત ચીત કરવા જણાવતા ફરીયાદીએ સરપંચના પુત્ર રાહિદને રૂબરૂ મળતા બાંધકામની મંજુરી આપવાના રૂ.૨,૫૦,૦૦૦/- ની માંગણી કરી રકજકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- નુુ નકકી કરેલ અને ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ મોરબી એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરિયાદ આપતા, ફરિયાદ આધારે આજરોજ પંચો રૂબરૂ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી સરપંચના દિકરા રાહિદને મળતા તેને રૂ.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચના નાણાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ ની હાજરીમાં માંગી, સ્વીકારી ગુન્હો કર્યો હતો જેથીએ.સી.બી. મોરબીએ આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં*ટ્રેપીંગ અધિકારીઃ-*શ્રી જે.એમ.આલપોલીસ ઇન્સ્પેક્ટરમોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન છે તેમજસુપરવિઝન અધિકારી -શ્રી વી.કે.પંડયામદદનીશ નિયામક,રાજકોટ એકમ રાજકોટ છે

@___________________

BGB

gov.accre.Journalist

jamnagar

8758659878

 

[wptube id="1252022"]
Back to top button