JUNAGADHJUNAGADH CITY / TALUKO
જૂનાગઢમાં ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની ટેકનીકલ ખામી દૂર થઈ : ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ

જૂનાગઢ તા.૪ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી- જૂનાગઢ ખાતે ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના સોફ્ટવેરમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ હતી. જે ટેકનિકલ ખામીનું નિરાકરણ થતા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]





