
વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ
વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક વિશાળકાય અજગર પકડાયો ગામની નદી પાસે જાળમાં ફાયેલ અજગર હતો જેમાં જીતુભાઈ અમૃત ભાઈના નજીક આવેલી નદીએ અજગર જોવા મળ્યો જેણે અજગરને જાળમાં ફસાયેલ જોઈ રેસ્ક્યુ ટીમ જાણ કરી
રેસ્ક્યુ ટીમ ત્યાં આવી અને સૌના સહિયારા પ્રયાસથી ભારે મેહનત પછી અજગર નું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેની અંદાજિત લંબાઈ 15 ફૂટ હતું
જે આશરે 5 દિવસથી ત્યાં જ ફસાયેલ હતો.જીતુભાઈ અમૃત જે અજગર ખૂબ જ એવું સારું કામ કર્યું જે અજગરનું રેસ્ક્યુ ટીમ ને બોલાવી અજગર ને જંગલમાં છોડવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]






