CHIKHLINAVSARI

ચીખલીના ભાટીયા મોબાઇલ શો રૂમમાં થયેલ 29.61 લાખ રૂપિયાનો સામાન ચોરીનો ભેદ ઉકેલાયો

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી શહેરમાં બે દિવસ પહેલા ભાટીયા મોબાઈલના શો રૂમમાં થયેલ રૂ.29,61,000. ની ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ઉકેલાયો.., ચોરીમાં સામેલ ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે સાથે ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

વધુ તપાસ માટે આ ઘરફોડ ચોરીના આરોપીઓનો કબ્જો લેવા માટે ચીખલી પોલીસના પીએસઆઇ સમીર જે. કડિવાલા સહિત સ્ટાફ અમદાવાદ રવાના થયેલ છે.

બોક્સ-૧- કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર
શ્રી આર.એન.કરમટીયા, પો.સ.ઇ.શ્રી જે.એમ.પટેલ, એ.એસ.આઇ દિલીપસિંહ પરમાર, હે.કોન્સ. અજયસિંહ ચુડાસમા, હે.કોન્સ. અજયભાઇ બોળીયા, પો.કોન્સ વિપુલભાઇ પટેલ, પો.કોન્સ વિપુલભાઇ મકવાણા, ડ્રા.પો.કોન્સ દિવાનસિંહ સોલંકી વિગેર નાઓ જોડાયેલ હતા.

[wptube id="1252022"]
Back to top button