
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે ગામ સભામાં ખેરગામ બજારની ખાનગી ગટરના પાણીના નિકાલ બાબતે અસરગ્રસ્ત વોર્ડ નં 13 અને વોર્ડ નં ૩ તથા વોર્ડ નંબર 16 ના ગામજનોનો સખત વિરોધ
ખેરગામ ગામની ખાનગી ગટરના સીધા કનેક્શનનો આશરે 200 થી વધારે ના કનેક્શન આવેલ છે જે સીધા જ ખાનગી ગટરમાં જોડાણ કરવામાં આવેલા છે આ તમામ મકાનોમાં ખાડકુવા કે સેફટીટેન્કની સુવિધા પણ કરવામાં આવેલ નથી જે બાબતે સામાન્ય સભાની મિટિંગમાં બહુમતીના જોરે જગ્યા ફાડવી શુદ્ધિકરણ માટે પ્લાન્ટ નાખવાના હેતુથી ઠરાવ પસાર કરેલું હતો પરંતુ તેમાં અસરગ્રસ્ત વિસ્તારના તમામ વિસ્તારના ગામજનોનો આક્રોશ જોઈને ગરમા ગરમીનો માહોલ સજાયો હતો આજની ગ્રામસભાના 177લોકોના ગટરના પાણીને બંધ કરવાનો વિરોધ નોંધાવ્યો જેનો ઠરાવ પસાર કરવામાં આવેલ હતો
જેથી હવે પછી ગટર બાબતે આ ગંદકી ગટરને સ્વતંત્ર બંધ કરવાનો નિર્ણય ગામ જનોએ કરેલ કરેલું જાણવા મળ્યું છે સદર ગામ પંચાયત સભા તોફાની બને એવી દેસત હોય તો સરપંચ શ્રીમતી ઝરણાંબેન પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી જેમાં પીએસઆઇ પઢેરીયા સાહેબ તથા સ્ટાફ પણ કાયદો અને વ્યવસ્થા ની કામગીરી સુપરે બહાર પડેલી હતી
આ ગામસભામાં શશીન પટેલ માજીસરપંચ અશ્વિનભાઈ પટેલ પૂરવ તલાવિય રજનીકાંત પટેલ રાજેન્દ્ર પટેલ વિનોદ પટેલ જીજ્ઞેશ પટેલ દિલીપ પટેલ ધનસુખ પટેલ યોગેશ પટેલ તાલુકા સભ્ય લીના અમદાવાદી પ્રશાંત પટેલ ધર્મેશ ભરૂચા અંકુર શુક્લ પંકજ મોદી ફારુખભાઈ જેવો ઉપસ્થિતિ રહિય હતા અને ગ્રામ પંચાયત સભામાં અસરગ્રસ્ત વિસ્તારના ગામનો વિજય થયો હતો.




