MORBI:સ્વ.વશરામભાઈ વલમજીભાઈ પૈજા દુઃખદ અવસાન બેસણું
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પિતાશ્રી સ્વ. વશરામભાઈ વલમજીભાઈ પૈજા (ઉ.વ. ૮૩ વર્ષ) સ્વ. તા. ૧૨-૦૪-૨૦૨૧, ચૈત્ર સુદ-ચોથને શુક્રવાર શ્રી રામ ચરણ પામેલ છે.

સદ્ગતનું બેસણું -તારીખ : ૧૫-૦૪-૨૦૨૪, સોમવાર સમય : સવારે ૮ થી ૧૦ કલાકે “સ્થળ” અમારા નિવાસ સ્થાને ૧૦૨, અંજની રેસીડેન્સી, નરસંગ મંદિર પાછળ, હિરાસરી રોડ, લક્ષ્મીનારાયણ સોસાયટી, રવાપર રોડ, મોરબી.
હર્ષદભાઈ વશરામભાઈ પૈજા – પુત્ર મુકેશભાઈ વશરામભાઈ પૈજા – પુત્ર પાર્થ મુકેશભાઈ પૈજા – પૌત્ર
મો. ૯૮૭૯૯૯ ૩૦૬૧૪, ૯૮૭૯૯ ૪૦૨૮૯
[wptube id="1252022"]








