MORBIMORBI CITY / TALUKO
MORBI:સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રીજીયન ઓફીસ મોરબી દ્વારા ત્રાજપર આંગણવાડીમાં બાળકોને જરૂરિયાતમંદ વસ્તુઓ આપવામાં આવી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રીજીયન ઓફીસ મોરબી દ્વારા ત્રાજપર આંગણવાડીમાં બાળકોને જરૂરિયાતમંદ વસ્તુઓ આપવામાં આવી
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રીજીયન ઓફીસ મોરબી દ્વારા ત્રાજપર (૩)આંગણવાડીમાં કોપરેટર સોસીયલ રિસ્પોન્સીલીટી હેઠળ કરાવી આપેલ છે જેમાં આંગણવાડીમાં અંદર બાર કલર કરાવી આપેલ છે , પુસ્તકો અને જરૂરી વસ્તુ રાખવા માટે કબાટ તથા બાળકોને શીખવવા મદદરૂપ થઈ શકે એ માટે સ્માર્ટ ટીવી , બાળકો માટેની લર્નિંગ કીટ અને આંગણવાડીમાં ટાઇલ્સ રીપેરીંગ કરી આપેલ છે જેથી ત્રાજપર આંગણવાડી એસબીઆઇ રીજીયન ઓફીસ મોરબી ના સહાયક મુખ્ય પ્રબંઘંક પંકજકુમાર નો આભાર વ્યક્ત કરેલ છે
[wptube id="1252022"]