
MORBI:મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સંતોષટ્રાન્સપોર્ટ પાસે જાહેરમાં જુગાર રમતા શંકરભાઈ ટીકુભાઈ દેગામા,રમેશભાઈ બાબુભાઈ દેગામા,શકતીભાઈ મંગાભાઈ થરેસા,આકાશભાઈ ધર્મન્દ્રભાઈ પાટડીયા અને વિરમભાઇ દેવશીભાઈ સારલા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ 3.-3500 નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સો વિરુદ્ધ જુગાર રમવા બાબતે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]