GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના ગાત્રાળનગર પાટિયા પાસે રિક્ષાચાલકે વુદ્ધા ને ઠોકર મારતા ઈજા

WANKANER:વાંકાનેરના ગાત્રાળનગર પાટિયા પાસે રિક્ષાચાલકે વુદ્ધા ને ઠોકર મારતા ઈજા
વાંકાનેરના રાજકોટ રોડ ગાત્રાળનગર ગામના પાટીયે પાણીના અવાળા પાસે ગગજીભાઈ નાજાભાઈ ચારોલીયાએ ચાલીને જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેની જીજે-13-એવી-4952 નંબરની સીએનજી રિક્ષા લઇ પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતો હતો. આ રિક્ષા ચાલકે વુદ્ધા ને ઠોકર મારતા ડાબા પગમાં સાથળમાં તથા જમણા હાથની કોણીમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા તથા શરીરે છોલછાલ તથા મુંઢ ઇજા પહોંચાડી હતી.આ રિક્ષા ચાલક સામે વુદ્ધાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
[wptube id="1252022"]