
મોરબી ના બ્રહ્મ સમાજની બહેનો માટે કરાઓકે ઓનલાઇન ગીત સ્પર્ધા
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના મોરબી જિલા ના પ્રમુખ શ્રી ભરતભાઈ ઓઝા તેમજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ નીરજ ભાઈ ભટ્ટ ના માર્ગદર્શનમાં કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબી શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજ ની કોઈ પણ બહેનો આ હરીફાઈ માં ભાગ લઇ સકશે.

ભાગ લેનારે પોતાનો વિડીયો ચેતનાબેન પંડ્યા 87338 22221 ને તારીખ 04 ઓગસ્ટ 2023 ને શુક્રવાર સવારે 8 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં મોકલવો
નિયમો કોઈ એન્ટ્રી ચાર્જ નથી ભાગલેનારે એક જ હિન્દી ગીત નો વિડ્યો અડો મોબાઈલ રાખી બે થી ત્રણ મિનિટ નો બનાવી મોકલવો .સ્પર્ધકે પેહલા તેનું નામ ગામ ઉંમર બોલી ગીત સરૂ કરવું ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપ રાખેલા છે. નિર્ણાયક નો નિર્ણયઆખરી રહશે આ સ્પર્ધા જુનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ યોજિત છે
સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જોશી જિલ્લા પ્રમુખ કે ડી પંડ્યા શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશી શહેર પ્રમુખ આરતીબેન જોશી પ્રોજેક્ટ ચેરમેન દક્ષાબેન જોશી અને વિધાત્રીબેન ત્રિવેદી છેતેમ પ્રવક્તા શૈલેષ પંડ્યા ની યાદી જણાવે છે








