
New Jersey. અમેરિકાના ન્યુ જર્સીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નવ કિલોમીટરની ઉંડાઈએ હતું. આ પહેલા શુક્રવારે ન્યૂયોર્ક શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે 4.0ની તીવ્રતાના ભૂકંપ પછી કોઈ નોંધપાત્ર નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી.
[wptube id="1252022"]