GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ મઢવી પરેશભાઈ રાજીનામું ઘરી દીઘું

વાંકાનેર પંથકમાં ભાજપનો કેસરિયો કલર પકડે તે પહેલા જ ભાજપ પાર્ટી પક્ષના હોદ્દેદારો પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપી પાર્ટી પક્ષમાં થી રાજીનામું આપી રહ્યા છે એ પણ એવા સમયે કે ચૂંટણી લોકસભા 2024 ની નજીકમાં હોય જેથી સંગઠનને મજબૂત કરવાનો સમય હોય એવા સમયે સંગઠિત મજબૂત કરવાના બદલે ભાજપના નેતા ખુદ પ્રમુખ પદની જિમ્મેદારી મહત્વની જવાબદારી વખતે જ રાજીનામું આપી રાજકીય ક્ષેત્રે ભાજપના ગઢમાં ગાબડું પડે તેવા નિર્ણય અચાનક લઈને રાજીનામું આપી ભાજપના નેતાઓ હલચલ કરી દીધી છે જેથી કોંગ્રેસ આપ જેવા પાર્ટી પક્ષના નેતાઓને અચ્છે દિનની આશાઓ જન્મી રહી છે પરંતુ ભાજપના નેતાઓમાં એક જૂથ નો અભાવ રહ્યો હોય તેના પરિણામે પાર્ટી પક્ષમાં કાર્યકરો હોદ્દેદારોમાં કોઈ મત ભેદ જન્મ આપ્યો હોય તેના પરિણામે સમજુ શિક્ષિત વર્ગના વ્યક્તિ શહેર ભાજપ પ્રમુખ ના પદ થી રાજીનામું આપે તે પાર્ટી અને પક્ષ માટે લાંબા સમય બાદ વાંકાનેર પંથકમાં પકડ કરેલા ભાજપ માટે લાલ બત્તી સમાન
રાજીનામું સ્વીકારવા વિનંતી કરી છે જોકે લોકસભા ચુંટણી પૂર્વે ઓચિંતું રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે

[wptube id="1252022"]
Back to top button