
MORBI:મોરબી ઉમા ટાઉનશીપમાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત

મોરબી મીથુનભાઇ ધરમરાજ સોની ઉવ.૨૫ રહે.ઉમા ટાઉનશીપ મોરબી ૦૨ મુળ રહે નેપાળવાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધેલ હોય જેની ડેડબોડી સ.હો મોરબી ખાતે ખસેડતા બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી તાપસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








