MORBIMORBI CITY / TALUKO

મોરબી તાલુકાના થોરાળા ગામના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી

મોરબી તાલુકાના થોરાળા ગામના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી

આજે ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આજના આ ૯મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે મોરબી તાલુકાના નાના એવા થોરાળા ગામના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ યોગ દિવસના ભાગરૂપે થોરાળા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગના મહત્વને સમજાવવા માટે આખા ગામમાં પ્રભાત ફેરી કરી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી એન. એન. ઘુમલિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ ૯ અને ૧૦ ના કૂલ ૬૦ જેટલા વિદ્યાર્થી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button