GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લખધીરપુર ગામે અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત

MORBI:મોરબીના લખધીરપુર ગામે અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત

લખધીરપુર ગામે ચામુંડા માતાજી મંદિર પાછળ રહેતા રવિનાબેન રાહુલભાઇ બારૈયા ઉવ.૨૧ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે રવિનાબેનના મૃતદેહને તેમના પતિ રાહુલભાઈ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હતા. વધુમાં મૃતક રવિનાબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને ત્રણ વર્ષના લગ્નગાળા દરમિયાન સંતાન નહિ હોવાની પ્રાથમિક વિગતો જણાવી હતી. ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી વહુ તપાસ શરૂ કરી છે.
[wptube id="1252022"]





