GUJARATMORBIMORBI CITY / TALUKO

ચોપડા પૂજન ક્યારે કરવું લક્ષ્મી પૂજન ક્યારે કરવું ???? સંપૂર્ણ તમામ માહિતી જાણો અહીં..

ચોપડા પૂજન ક્યારે કરવું લક્ષ્મી પૂજન ક્યારે કરવું ???? સંપૂર્ણ તમામ માહિતી  જાણો અહીં..

ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટે ના મુહૂર્તો

વિ.સં. ૨૦૭૯ ઇ.સ. ૨૦૨૩ માં નવા ચોપડા નોંધાવવાનાં અને ખરીદવાનાં શુભ મુહૂર્તો

(૧) આસો વદ-૦૬ શુક્રવાર, તા.૦૩-૧૧-૨૦૨૩ પુનર્વસુ નક્ષત્ર, રવિયોગ અહોરાત્ર,

સવારના ૦૬-૪૭ થી ૧૧-૦૦ સુધી બપોરના ૧૨-૨ ૩ થી ૧૩-૪૭ સુધી
સાંજના ૧૭-૩૫ થી ૧૮-૨૩ સુધી

પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો

(૨) આસો વદ-૭ શનિવાર તા. ૦૪-૧૧-૨૦૨૩ પુનર્વસુ નક્ષત્ર ૦૭-૫૮ સુધી. પછી પુષ્ય નક્ષત્ર ૧૨-૦૧ મિનિટ સુધી ભદ્રા-વિષ્ટિ છે, માટે ભદ્રા પછી લેવાય.

બપોરના ૧૨-૨૩ થી ૧૬-૩૫ સુધી
સાંજના ૧૭-૫૯ થી ૧૯-૩૭ સુધી

રવિપુષ્યામૃત યોગ નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો*

(૩) આસો વદ-૮ રવિવાર, તા. ૦૫-૧૧-૨૦૨૩ પુષ્ય નક્ષત્ર ૧૦-૩૦ સુધી છે.

સવારના ૦૮-૧૩ થી ૧૦-૩૦ સુધી રવીપુષ્યામૃત યોગ

(૪) આસો વદ-૯ સોમવાર, તા.૦૬-૧૧-૨૦૨૩ આશ્લેષા નક્ષત્ર ૧૩-૨૪ સુધી પછી મઘા નક્ષત્ર

સવારના ૦૬-૪૯ થી ૦૮-૧૩
સવારના ૦૯-૩૭ થી ૧૧-૦૦
સાંજના ૧૩-૩૬ થી ૧૭-૫૭
સાંજના ૧૭-૫૭ થી ૧૯-૩૪

(૫) આસો વદ-૧૦ મંગળવાર તા.૦૭-૧૧-૨૦૨૩ વૃદ્ધિતિથિ છે. સૂર્યો.થી ૧૬-૨૪ સુધી.

(૬) આસો વદ-૧૦ બુધવાર તા.૦૮-૧૧-૨૦૨૩ સાંજે ૧૬-૧૦ થી.

ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો

(૭) આસો વદ-૧૧ ગુરુવાર તા.૯-૧૧-૨૦૨૩
સવારે ૦૬;૫૫ થી ૦૯;૪૩ સુધી લાભ અમ્રુત
સવારે ૧૧;૦૬ થી ૧૨:૩૦ સુધી શુભ
બપોરે ૦૩;૧૮ થી ૦૬ :૦૫ ચલ લાભ

 

ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. બપોરે ૧૨:૩૬ થી ધન તેરશ બેસે છે. જે રાત્રિ ભાગ માં તેરશ આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવશ શુભ ગણવામાં આવેછે.

આસો વદ-૧૨/ ૧૩ શુક્રવાર તા. ૧૦-૧૧-૨૦૨૩ હસ્ત નક્ષત્ર આખો દિવસ છે.

ચોઘડિયા
સવારના સૂર્યો.થી ૧૧-૦૦ ક.
બપોરના ૧૨-૦૦ થી ૧૩-૪૬ ક.
સાંજના ૧૭-૩૫ થી ૧૮-૨૩ કે.
રાત્રિના ૨૧- ૨૩ થી ૨૩-૦૦ ક.

*હોરા મુજબ.*
સવારે ૦૬:૫૬ થી ૦૯:૪૩ સુધી શુક્ર બુધ ચંદ્ર ની હોરા
૧૦:૩૯ થી ૧૧ :૩૫ સુધી ગુરુની હોરા
બપોરે ૧૨:૩૦ થી ૦૪:૧૩ સુધી સુર્ય શુક્ર બુધ ચંદ્ર ની હોરા
સાંજે ૦૫:૦૯ થી ૦૬: ૦૪ સુધી ગુરુ ની હોરા
૦૭:૦૯ થી રાત્રે ૧૧:૨૬ સુધી સુર્ય શુક્ર બુધ ચંદ્ર ની હોરા

કાળીચૌદશ, કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન,હનુમાન પૂજન યંત્ર મશીનરી પૂજન, ત્રાજવા પૂજન, તેમજ સુરપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વિગેરે……

*આસો વદ-૧૩/૧૪ શનિવાર તા. ૧૧-૧૧-૨૦૨૩ ચિત્રા નક્ષત્ર પ્રીતિ યોગ સવારના ૦૮-૧૫ શી ૦૯-૩૮ ક.

ચૌદશ બપોરના ૧૩-૫૮ થી (૧:૫૮ થી) રાત્રિ ના ભાગ માં ચૌદશ આવતી હોવાથી જે ભાગ માં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે.

દિપાવલી ,ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજનનાં શુભ મુહૂર્તો

આસો વદ-૧૪/૩૦ રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩ સ્વાતિ નક્ષત્ર ૨૬-૫૨ સુધી.

ચોઘડિયા
સવારના ૦૯-૩૭ થી ૧૨-૨૪ ક.
૧૩-૪૭ થી ૧૫-૧૦ ક.
૧૭-૫૫ થી ૨૨-૪૬ ક.
૨૬-૦૦ થી ૨૭-૩૭ ક.
૨૯-૧૫ થી ૩૦-૫૨ ક.

હોરા મુજબ.

સવારે ૦૬:૫૭ થી ૧૦:૪૦ સુધી સુર્ય ,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા
સવારે ૧૧:૩૫ થી ૧૨:૩૨ સુધી ગુરુ ની હોરા
બપોરે ૦૧:૨૬ થી ૦૫:૦૮ સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા
સાંજે ૦૬:૦૪ થી ૦૭:૦૮ સુધી ગુરુ ની હોરા
રાત્રે ૦૮:૧૩ થી ૧૨:૩૨ સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા
૦૧:૩૫ થી ૦૨:૪૦ સુધી ગુરુ ની હોરા
૦૩:૪૫ થી ૦૬:૫૮ સુધી સુર્ય,શુક્ર,બુધ ની હોરા

 

આસો વદ ૩૦ સોમવાર તા.૧૩-૧૧-૨૦૨૩ ના દિવશે ઉદ્યાત તિથી અમાશ આવેછે જેથી આ દિવશ માં નુતન વર્ષ નો આરંભ નિષેધ છે. જેથી આ દિવશ પડતર રહેશે. દ્વારકા,સોમનાથ ના મંદિરો માં અન્નકૂટ દર્શન થઈ શકશે.

 

વિ. સં. ૨૦૮૦માં ધંધો-વેપાર-રોજગારદુકાન-પેઢી ચાલુ કરવાનાં શુભ મુહૂર્તો

કારતક સુદ-૦૧ મંગળવાર, તા. ૧૪-૧૧-૨૦૨૩ અનુરાધા નક્ષત્ર, નૂતન વર્ષ, બેસતું વર્ષ.

પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા ના
નૂતન વર્ષાભીનંદન સવારે ૦૮-૩૮ થી ૧૩-૪૬ ક.

કારતક સુદ-૩ ગુરુવાર તા. ૧૬-૧૧-૨૦૨૩ મૂળ નક્ષત્ર, રવિયોગ, સવારે ૦૭-૧૮ થી ૦૮. ૪૧ સવારે ૧૦-૨૫ થી ૧૩-૪૭.કારતક સુદ-૫ શનિવાર તા. ૧૮-૧૧-૨૦૨૩, ઉ.ષા. નક્ષત્ર, રવિયોગ. લાભપાંચમ, શ્રી પંચમી, જ્ઞાન પંચમી. સવારેઃ ૦૮-૨૦ થી ૦૯-૪૩ અને વિજય મુહૂર્તે.

પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા( ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય M.A. સંસ્કૃત ૯૪૨૬૯ ૭૩૮૧૯શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5 વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં

[wptube id="1252022"]
Back to top button