GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાકાનેર સીટી પોલીસે દિવાળીના તહેવારો નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ કર્યું

વાકાનેર સીટી પોલીસે દિવાળીના તહેવારો નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ કર્યું

વાંકાનેર સિટી પોલીસની હદમાં આવેલા વિવિધ વિસ્તારો ગ્રીન ચોક પર બજાર પુલ દરવાજા સહિત ના વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર સીટી પીઆઈ પીડી સોલંકી અને તેનો સ્ટાફ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં દિવાળીના પૂર્વ તહેવારો નિમિત્તે ફ્રુટ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં સમગ્ર સીટી પોલીસ સ્ટાફ જોડાયો હતો
[wptube id="1252022"]








