GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી વાઘપરાના નાકે દિનેશપાન પાસે આરોપી અલ્તાફભાઇ કાસમભાઇ ચાનીયા, સાહીલભાઇ ઇબ્રાહીમભાઇ કચ્છી અને ઇમરાનભાઇ રહીમભાઇ જુનાણી જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.12,500/-ના મુદામાલ સાથે મળી આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button