GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા પોલીસે દિવાળીના પૂર્વ તહેવાર નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ કર્યું

વાંકાનેર તાલુકા પોલીસે દિવાળીના પૂર્વ તહેવાર નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ કર્યું

હાલ સમગ્ર દેશભર સહિત ગુજરાત રાજ્યભરમાં તહેવારો અંતર્ગત પોલીસ તંત્ર એલર્ટ રહી હોય તેના ભાગરૂપે તહેવાર નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ દિવાળીના પૂર્વ તહેવારો અંતર્ગત સતત એલર્ટ રહી હોય જેના ભાગરૂપે મોરબી જિલ્લા પંથકમાં જિલ્લા પોલીસ વડાની સુચના ને ધ્યાન રાખી વાંકાનેર પંથકમાં તાલુકા પોલીસ મહિલા પી એસ આઈ ડી.વી. કાનાણી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવે જોડતા માર્ગો પર દિવાળી તહેવાર અંતર્ગત વાહન ચેકિંગ સાથે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જે પીએસઆઇ ડીવી કાનાણી સાથે તાલુકા પોલીસ વાંકાનેર કાફલો તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button