GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

WANKANER:વાંકાનેર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક સ્ટાફે પૂર્વ બાતમીને આધારે ગાયત્રી મંદિર પાસે આવેલ મફતીયાપરાના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૭ બોટલ કિ.રૂ.૧૦,૯૯૫/- સાથે આરોપી ચેતનભાઈ ધીરજલાલ કુણપરા ઉવ.૩૭ રહે.વાંકાનેર મફતીયાપરા, કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૪ને ઝડપી લેવામાં આવ્યા હતા જયારે વિદેશી દારૂની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા નંબર પ્લેટ વગરના એકટીવા મોપેડ સહીત કુલ કિ.રૂ. ૪૦,૯૯૫/-નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]