GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર સરતાનપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

WANKANER:વાંકાનેર સરતાનપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા
વાંકાનેરના સરતાનપર માટેલ રોડ પર સેન્સો ચોકડી પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી પર નોટ નંબરીનો જુગાર રમતા બાબુભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ લીલાપરા અને રણછોડભાઈ વશરામભાઈ દેકેવાડિયાને રોકડ રકમ રૂ.૫૫૦ ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








