GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ભાટિયા સોસાયટી ના ત્રિલોક ધામ વિસ્તારના મેન રોડ મજબૂત બનવા લાગ્યા!!!

વાંકાનેર ભાટિયા સોસાયટી ના ત્રિલોક ધામ વિસ્તારના મેન રોડ મજબૂત બનવા લાગ્યા!!!

વાંકાનેર તાલુકા પંચાયતની હદમાં આવેલ આશરે 102 થી વધુ ગ્રામ્ય વિસ્તારો સાથે અંદાજે 90 થી 92 જેટલી ગ્રામ પંચાયતો માં વિકાસ લક્ષી કાર્યોને સ્થાન મળવા લાગ્યું છે તેમાં ભાટિયા સોસાયટી ના વિવિધ વિસ્તારોમાં પાકા રોડ લાઈટ પાણી જેવી પ્રાથમિક સુવિધા તત્કાલ લોકોને મળી રહે તત્કાલ તેવા પ્રયાસો ટીનુભા તેમજ કિશોરસિંહ સહિત તેમની ટીમ દ્વારા વહીવટદાર તેમજ ધારાસભ્યો સંસદ સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સમક્ષ લોકોની સમસ્યાને રજૂઆત કરી લોકો સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસો અંતર્ગત વર્ષોથી વાંકાનેર ભાટિયા સોસાયટીના મેનરોડ એવા ત્રિલોક ધામ સોસાયટીના મેઈન રોડ રસ્તા ને પેવર બ્લોક આરસીસી થી પાકા મઢવામાં આવી રહ્યા છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]








