GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ના કાનપર ગામ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ભાવભર્યું સ્વાગત કરી સમગ્ર ગામ જનોએ સરકારી યોજના અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું

વાંકાનેર ના કાનપર ગામ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ભાવભર્યું સ્વાગત કરી સમગ્ર ગામ જનોએ સરકારી યોજના અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું


સમગ્ર ગુજરાત ના શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રજા ચિંતક વિકાસ કાર્ય અંતર્ગત સમગ્ર ગુજરાતના શહેર જિલ્લા સહિત ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંકલ્પ નો રથ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંગે ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને માર્ગદર્શન સાથે સરકારી લાભ નો મતદાર પ્રજાના લાભ લઈ શકે તેવા હેતુસર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ વાંકાનેર ના કાનપર ગામે પહોંચતા સમગ્ર ગામનો એ ભાવભર્યું આવકાર સાથે સ્વાગત કરી સરકારી યોજના અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરી સિંહ ઝાલા, જિજ્ઞાસાબેન મેર કારોબારી ચેરમેન, ભગવાનજીભાઈ મેર, ગાડું ભાઈ ધરજીયા, નરેન્દ્ર ભાઈ સોલંકી દલડી, કાનપરના સરપંચ, તલાટી મંત્રી શિક્ષક શિક્ષક ગણ વિગેરે મોટી સંખ્યામાં હાજરી આપી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button