GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER વાંકાનેરના હરીપાર્કમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

WANKANER વાંકાનેરના હરીપાર્કમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી અનુસાર વાંકાનેરના હરીપાર્ક નવાપરામાં રહેતા ૫૭ વર્ષીય વસંતભાઇ વીરજીભાઇ કલોલ એ ગઈકાલ તા.૦૩/૦૫ ના રોજ સવારે ૯.૨૦ પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વસંતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે વસંતભાઈને જોઈ તપાસી મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








