MORBIMORBI CITY / TALUKOWANKANER
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તેમની ટિમ દ્વારા લોકોને સ્થળાંતર કરી રહેવા-જમવાની સુવિધા પૂરી પાડી

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તેમની ટિમ દ્વારા લોકોને સ્થળાંતર કરી રહેવા-જમવાની સુવિધા પૂરી પાડી

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટિમ દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા આશરે 900થી પણ વધારે લોકોને વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતર કરી જ્યાં સુધી પરિસ્થિતિ શાંત ના પડે ત્યાં સુધી લોકોને ત્યા રહેવા જમવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે સતત ધારાસભ્ય પણ લોકોને મુશ્કેલ ન પડે તે માટે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે

[wptube id="1252022"]