GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:જામસર CRC ની  વરડુસર પ્રા.શાળા ખાતે PM શ્રી અલગ અલગ એક્ટીવિટી અતર્ગત સાયન્સ ફેર આયોજન કરવામાં આવ્યું 

જામસર CRC ની  વરડુસર પ્રા.શાળા ખાતે PM શ્રી અલગ અલગ એક્ટીવિટી અતર્ગત સાયન્સ ફેર એક્ટીવિટીનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 5/1/24 ના રોજ જામસર CRC ની PM શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે PM શ્રી અલગ અલગ એક્ટીવિટી અતર્ગત સાયન્સ ફેર એક્ટીવિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબી જિલ્લાના નાયબ ડેપ્યુટી ડીપી ભોરણીયા સાહેબશ્રી જીલા MIS હિતેષભાઈ વાંકાનેર BRC સાહેબ શ્રી મયુરસિંહ પરમાર જામસર તાલુકા શાળાના આચાર્યશ્રી સોલંકી વિનોદભાઈ જામસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ ગામના સરપંચશ્રી હસ્તક રીબીન કાપી સાયન્સ ફેરનો ખુલ્લો મુકવામાં આવેલ.

તેમજ નાયબ ડેપ્યુટી ડીપી ભોરનિયા સાહેબશ્રી તેમજ BRC સાહેબશ્રી મયુરસિંહ દ્વારા PM શ્રી શાળા બાબતે ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવેલ.સમગ્ર આયોજન શાળાના આચાર્યશ્રી ધામેચા પંકજભાઈ તેમજ શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી સફર બનાવવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button