GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના લક્ષ્મીપરા ચોક નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

WANKANER:વાંકાનેરના લક્ષ્મીપરા ચોક નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના લક્ષ્મીપરા ચોક નજીકથી રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી શેરી નં.૨માં રહેતા વિપુલભાઈ વશરામભાઈ ચૌહાણ ઉવ.૩૪ પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂ વાઈટ વોડકાની એક બોટલ કિ.રૂ.૩૭૫/-સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસે દારૂની બોટલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








