MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના પલાસડી ગામે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા

WANKANER:વાંકાનેરના પલાસડી ગામે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર તાલુકાના પલાસડી ગામના બસ સ્ટેન્ડ નજીક પૈસાની હારજીતનો નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા મહેશભાઇ કરમશીભાઇ મદ્રેસાણીયા ઉવ.૪૫, કાંતીલાલ કરમશીભાઇ મદ્રેસાણીયા ઉવ.૩૮, રઘુભાઇ બચુભાઇ પીપળીયા ઉવ.૫૫, કેસાભાઇ બચુભાઇ પીપળીયા ઉવ.૫૬ તમામ રહે.પલાસડી તા.વાંકાનેર જી.મોરબીને રાકડાં રૂપિયા ૧૦,૬૦૦/- સાથે ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]








