GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રક બાઈક સાથે ભટકાતા બાઇક ચાલકને ઈજા

WANKANER:વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રક બાઈક સાથે ભટકાતા બાઇક ચાલકને ઈજા

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રીઝન્ટા હોટલ સામે જીશાનભાઈ મકબુલભાઈ કલાડીયાએ તેનું બાઈક લઇ હાઇવે પર જતો હતો તે સમયે જીજે-12-બી-0964 નંબર નો ટ્રક ચાલક એ ટ્રક પુરઝડપે ચલાવી જતો હતો. તે વખતે ટ્રકના ચાલકે મોટર સાયકલની સામે ભટકાડી અકસ્માત કરી જીશાનભાઈને ડાબા પગે તથા મોઢામા નાક તથા દાઢીના ભાગે તથા વાંસાના ભાગે ફેકચર જેવી ઈજા પહોચાડી હતી અને બાઈકને નુકશાન પહોચાડ્યુ હતું.આ મામલે જીશાનભાઈ એ તે ટ્રક ચાલક સામે મોરબી સીટી બી-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી હતી.
[wptube id="1252022"]








