GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

WANKANER:વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લક્ષ્મીપરા ચોક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગ-ઝડતી લેતા તેના પાસેથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫/- મળી આવી હતી. ત્યારે પોલીસે આરોપી રાહુલભાઈ અશોકભાઈ ગોરીયા જાતે-કોળી ઉવ.૨૩ ધંધો-વેપાર રહે.વાંકાનેર રાતીદેવળી રોડ, વૃદાવન વાટીકા સોસાયટીની અટકાયત કરી તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








