WANKANER:વાંકાનેર ના કોંગ્રેસી નેતા શકીલ પીરઝાદા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર ના કોંગ્રેસી નેતા શકીલ પીરઝાદા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

આજ રોજ તારીખ 25 ડિસેમ્બરના રોજ નાતાલ મેરી કિસમિસની ઉજવણી ડે સાથે સાથે ભાજપના પૂર્વ પ્રધાન અટલ બિહારી બાજપાઈ ની જન્મ જયંતી છે ત્યારે વાંકાનેર કોંગ્રેસ વિચારધારી કોંગ્રેસી ચિંતક માટે સોનામાં સુગંધ સમા કોંગ્રેસના નેતા શકીલ પીરઝાદા અને વાંકાનેર પંથકના લોકપ્રિય એડવોકેટ અને ડિરેક્ટર માર્કેટયાર્ડ વાંકાનેર સહિત વિવિધ હોદાઓ ધરાવતા શકીલ પીરજાદા પૂર્વ પ્રમુખ માર્કેટયાર્ડ મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ એસ એમ પી હાઈ સ્કુલ અને મોહમ્મદી લોકશાળા ના ટ્રસ્ટી તેમજ પૂર્વ પ્રમુખ વાકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસ રાણેકપર સેવા સહકારી મંડળીના સ્થાપક અને ડિરેક્ટર એવા શકીલ પીરજાદાના આજરોજ તારીખ 25 12 2023 ના રોજ જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસી કાર્યકરો અને કોંગ્રેસ વિચારધારા નેતાઓ સહિત ના સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો સદસ્યો વકીલ ડોક્ટર પોલીસ પત્રકાર મિત્રો સગા સંબંધીઓ વિગેરે રૂબરૂ જન્મદિવસની બધાઈ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે તો કોઈ સોશિયલ મીડિયામાં whatsapp facebook instagram થી શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે વાંકાનેર પંથકમાં લોકપ્રિય કોંગ્રેસી નેતા શકીલ પીરઝાદા ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે





