MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ભૂતકોટડા પ્રા.શાળાના શિક્ષક દ્વારા હનુમાન જયંતી ના દિવસે બાળકો માટે એક અનોખી પહેલ

ટંકારાના ભૂતકોટડા પ્રા.શાળાના શિક્ષક દ્વારા હનુમાન જયંતી ના દિવસે બાળકો માટે એક અનોખી પહેલ
બાળકોમાં ધાર્મિક મૂલ્યો સાથે સંસ્કાર સિંચન નું આરોપણ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવતા ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામના પ્રાથમિક શાળા ના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલ દ્વારા હનુમાન જયંતી ના પાવન અવસરે શાળાના તેમજ ગામના તમામ બાળકો માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. “હનુમાન ચાલીસા બોલો અને ઈનામ મેળવો. જે બાળકો હનુમાન ચાલીસા નું મૌખિક પઠન કરશે તેમને આકર્ષક ભેટ આપી સન્માનિત કરવામાં આવશે.
[wptube id="1252022"]