JAMNAGARLALPUR

શ્રી આરબલુસ પ્રાથમિક શાળા ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્ર્મ યોજાયો

શ્રી આરબલુસ પ્રાથમિક શાળા ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્ર્મ યોજાયો

શ્રી આરબલુસ પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં મૂલ્યોનો વિકાસ થાય તે માટે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી એક અદ્ભુત માહોલમાં વાલી,બાળકો,અને શિક્ષકોનો સુભગ સમન્વય થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો,કુલ ૭૦ કરતા પણ વધારે વાલીઓ ઉપસ્થિત રહી ને કાર્યક્રમને શોભાવેલ બાળકો દ્વારા કાર્યક્ર્મની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી,શાળાના શિક્ષકો જીજ્ઞેશભાઈ પંડ્યા તેમજ રાજાભાઈ દ્વારા વાલીઓને પ્રેરક પ્રવચન કરવામાં આવેલ.આજના કાર્યક્રમમાં પુલવામા એટેકમાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ શાળામાં બાળકોના શિક્ષણ બાબતની ચર્ચા પણ કરવામાં આવેલ, શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ગાનમાં સુંદર દેખાવ કરનાર બાળકોને બિરદાવવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા દિશાબેન, મીનાબેન અને આરતીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન વાલીઓ ખુબજ ભાવુક થઈ ગયેલ.એક અદ્ભુત વાતાવરણનું નિર્માણ થવા પામેલ એકંદરે ખુબજ સુંદર કાર્યક્રમનું આયોજન

[wptube id="1252022"]
Back to top button