WANKANER:ભાટીયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આસપાસ સ્વચ્છતા કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તાલુકા પંચાયત પ્રતિનિધિ હરી સિંહ ઝાલા

WANKANER:ભાટીયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આસપાસ સ્વચ્છતા કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તાલુકા પંચાયત પ્રતિનિધિ હરી સિંહ ઝાલા

22 જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ઘર ઘર દીપ કી સાથે સ્વચ્છતા અભિયાન નો સંદેશો આપ્યાની સાથે જ સમગ્ર દેશમાં રામ ભક્તો દ્વારા દેવી દેવતાઓના મંદિરો આસપાસ સ્વચ્છતા અને હર ઘર દીપ પ્રગટીયા સાથે વિસ્તારમાં મંદિરોની આસપાસ સંગાર સજાવટ સાથે ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા ઝુંબેશ આ કરવામાં આવી હતી જેમાં રામભક્તો સાથે 67 વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા તેમજ ભાટિયા સોસાયટી અગ્રણી મનોહરસિંહ જાડેજા ઉર્ફે ટીનુભા તેમજ કિશોરસિંહ ઝાલા સહિતના ના નર્મદેશ્વર મહાદેવ ગ્રુપના યુવાનો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે









