GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજનગરમાં સુન્દરમ ફ્લેટ માંથી પાકીટ મળેલ છે, ઓળખ મેળવી પરત મેળવવા સંપર્ક કરો

MORBI:મોરબીના રાજનગરમાં સુન્દરમ ફ્લેટ માંથી પાકીટ મળેલ છે, ઓળખ મેળવી પરત મેળવવા સંપર્ક કરો

મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં આવેલા ઓમ પાર્કના સુન્દરમ ફ્લેટના બહારના ભાગેથી એક પર્સ બિન વારસી સ્થિતિ માં મળી આવ્યું છે આ પર્સ માંથી ડ્રાઈવિંગ લાયન્સ પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં નામ વિશાલ અશ્વિનભાઈ મદ્રેશાણીયા રહેવાસી પોલીસ હેડ ક્વાર્ટર મારુતિનગર જામનગર રોડ રાજકોટનું સરનામું લખેલ છે જેમનું પણ આ પર્સ હોય તેમણે 9664897695 તેમજ 7433813349 પર સંપર્ક કરી મેળવી લેશો

[wptube id="1252022"]
Back to top button