આસીફ શેખ લુણાવાડા
ગણતરીના કલાકોમાં ગુમ થનાર સગીરને શોધી કાઢતી લુણાવાડા ટાઉન પોલીસ
લુણાવાડા ટાઉનમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડા ખાતે જાલત પોલીસ સ્ટેશનના ગુના નં-11821033230339/2023ના કામે સાહેદ સગીર બાળા તથા પાવાગઢ નો સ્ટે પાર્ટ એ.11207650210395/2021 ના કામે સાહેદ સગીર વયની બાળાઓ રાખવામાં આવેલ હતી જે બાળાઓ 14.8.2023 ના રોજ ચિલ્ડ્રન હોમ ફોર લુણાવાડા માથી ગુમ/અપહરણ ફરીયાદ આપતા લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા સગીર બાળાઓને શોધવા માટે ખાનગી બાતમીદારો અને હુમન સોર્સ તથા ટેકનિકલ સહાય અને નેત્રંમ કમાંડ કંટ્રોલની મદદ તેમજ પાવાગઢ પો સ્ટેની તથા ઝાલોદ પો સ્ટેમા જાણ કરવામાં આવેલ જે બંન્ને બાળાઓ ઝાલોદ પો સ્ટેની હદમાથી ઝાલોદ પો સ્ટેના પો.સ.ઈનાઓને બાતમી હકીકતથી મળી આવતા ઝાલોદ પો સ્ટેમા લાવેલ અને ત્યાંથી સગીર બંન્ને બાળાઓને કબજો મેળવી અત્રે લુણાવાડા પો સ્ટેમા લાવી આગળની કાર્યવાહી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન કરી રહેલ છે









