MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના જામસર ચોકડી રોડ નજીક વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

WAKANER:વાંકાનેરના જામસર ચોકડી રોડ નજીક વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેરના જામસર ચોકડી રોડ નજીક હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.જીજે-૩૬-એઈ-૩૬૨૩ ઉપર આરોપી બેચરભાઇ દાદુભાઇ સરાવાડીયા ઉવ.૨૨ તથા વીક્રમભાઇ અરવીંદભાઇ ઉઘરેજા ઉવ.૨૦ બંને રહે.મક્તાનપર તા.વાંકાનેર જી.મોરબી વિદેશી દારૂની બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ વેચાણ કરવાને ઇરાદે લઈને નીકળતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તેઓ બંનેને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે સ્પ્લેન્ડર પ્લસ કિ.રૂ.૩૦,૦૦૦/-તથા વિદેશી દારૂની બોટલ સહીત કુલ રૂ.૩૦,૮૫૦/-નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








