GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમી ઝડપાયા
WAKANER:વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ભાટિયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં ૩ પાસે ચોકમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઈમ્તિયાઝશા દિલાવરશા શાહમદાર (ઉ.વ.૩૨) રહે તીથવા તા. વાંકાનેર અને જાવીદ સલીમ બુખારી (ઉ.વ.૨૦) રહે ગાયત્રી મંદિર રોડ વાંકાનેર એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૧૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]





