MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના માટેલ રોડ ઉપર ખુલ્લા પટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

WAKANER:વાંકાનેરના માટેલ રોડ ઉપર ખુલ્લા પટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

વાંકાનેરના માટેલ રોડ સ્ટાઈલીન સિરામિક કારખાનામાં સોનુકુમાર સિંહ બ્રજમોહનસિંહ રાજપુત રહેતા હતા તે મૂળ બિહારના વતની હતા.તે કારખાનામાં મજુરી કરીને તેનું ગુજરાન ચલાવતા હતા.ગઈકાલે તેનું અગમ્ય કારણસર ગઈકાલે 1:45 વાગ્યે તેનું માટેલ રોડ બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમા તેનો મુન્દેહ મળ્યો હતો. આસપાસના લોકો દ્વારા તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.આ બનાવની જાણ રાકેશકુમાર બબનસિંહ રાજપુત એ વાંકાનેર પોલીસેને કરી હતી પોલીસે ફરિયાદ નોધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
[wptube id="1252022"]








