GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેર શહેરમાં મહાવીર જન્મકલ્યાણકના પાવન પર્વ નિમિત્તે પ્રભાતફેરીનું આયોજન કરાયું

WAKANER:વાંકાનેર શહેરમાં મહાવીર જન્મકલ્યાણકના પાવન પર્વ નિમિત્તે પ્રભાતફેરીનું આયોજન કરાયું

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં તા. ૨૧/૦૪/૨૦૨૪, રવિવારના રોજ મહાવીર જન્મકલ્યાણક (મહાવીર જયંતી)ના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર શહેર ખાતે બિરાજતા પૂજ્ય શ્રી કૌશલ્યાબાઈ મહાસતીજીની નિશ્રામાં વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એક અનેરી પ્રભાત ફેરીનું આયોજન થયું હતું જેમાં વહેલી સવારે ૬:૪૫ વાગ્યે ઉપાશ્રયથી ચાવડી ચોક, પુલ દરવાજા, પ્રતાપ ચોક, પ્લે હાઉસ, દેરાસર અને ઉપાશ્રય આપેલ રુટ મુજબની પ્રભાત ફેરીનું એક વિશિષ્ટ આયોજન થયું હતું.
[wptube id="1252022"]








