VALSADVALSAD CITY / TALUKO

Valsad : ડીઆરડીએ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં આવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૭ નવેમ્બર 

નામદાર સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત તા.૦૭-૧૧-૨૩ના રોજ ડીઆરડીએ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button