MORBIMORBI CITY / TALUKOWANKANER
Wakaner:વાંકાનેરના મિલપ્લોટ ચોકમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

Wakaner:વાંકાનેરના મિલપ્લોટ ચોકમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
વાંકાનેરના મીલપ્લોટ ચોકમા જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમતો અસરક્ભાઈ દાઉદભાઈ પીપરવાડીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂા.330 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી
[wptube id="1252022"]